વોટ્સપ ને કેમ વાપરવુ?llવોટ્સએપને ને ઇન્સ્ટોલ કેમ કરવું?? વોટ્સઅપ ચાલુ કેમ કરવું .ll How to Use whatsApp? How to install whatapp?ll In Gujarati Language.
નમસ્કાર દોસ્તો, આજે તારીખ 10/ 12 /2020 ના ખાસ કરી અને જે લોકો વધુ ભણેલા નથી અને અત્યાર ની નવી ટેકનોલોજી છે એનાથી વાકેફ નથી એવા old age અને નોન એજ્યુકેટેડ પર્સન માટે વોટ્સએપની સીરિઝ ચાલુ કરી છે કે જેમાં whatsapp ને ઇન્સ્ટોલ કેમ કરવું એના ફીચર્સ કેમ વાપરવા અને ઘણું બધું બેઝિક થી લઇ અને નવા દર એક ફિચર્સ સુધી ગુજરાતીમાં શીખવવામાં આવશે.
ઘણી વખત આપણા પોતાના ફેમિલીમાં પણ એવું થતું હોય છે કે આપણા વડીલો હોય છે એ સ્માર્ટફોન યુઝ કરતા હોય છે પણ એને આપણે જેટલું આવડતું ના હોય એટલે ક્યારેક એવું કહે છે કે ,"બેટા આ કેમ થાય છે મને જોઈ દે તો .??" પણ એ ટાઇમે જો આપણી પાસે ટાઈમ ના હોય ને તો આપણે એ ઇગ્નોર કરતા હોય છે એ તમારે શું કામ છે રહેવા દો તમારા કામનું નથી આવા જ આપણે જવાબ આપતા હોઈએ છીએ ત્યારે એના મનમાં પણ મન દુખ થતું હોય પણ એ લોકો પોતાની લાગણીઓ ને વ્યક્ત કરતા નથી ..
આવું ન થાય એના માટે આવા *ગુજરાતીમાં નાનકડા tips and tricks અને સોશિયલ મીડિયાના માધ્યમે લઈ ને વિડિયોઝ બનાવવામાં આવશે* તો બને તો આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને ફ્યુચર માં જે કંઈપણ વિડીયો અપલોડ થાય એ નોટિફિકેશન તમને મળતું રહે.
અત્યારના સમયમાં સ્માર્ટફોનના યુગમાં whatsapp બહુ મહત્વનો ભાગ ભજવે છે બધા જ લોકો કે જેની પાસે સ્માર્ટફોન છે એના મનમાં એવું હોય જ છે whatsapp માટે વાપરવું છે કેમકે અત્યારના સમયમાં કમ્યુનિકેશન માટેનું બહુ પોપ્યુલર માધ્યમ whatsapp જ છે એટલે જ ખાસ કરીને આ માધ્યમ ઉપર વીડિયો બનાવવામાં આવ્યો છે .
આ વીડિયો જોઈને જરૂર કોમેન્ટ કરજો તમારા જે કંઈપણ સજેશન હોય એ હું સ્વીકારીશ અને પછીના જે વિડીયો છે એમાં એનું અનુસરણ પણ કરીશ.
ખાસ કરીને વિડીયો છે એવા લોકોને શેર કરજો કે જેને લખતા અને વાંચતા નથી આવડતું પણ ગુજરાતી લેંગ્વેજ સારી રીતે ફાવે છે તે ખાલી સાંભળીને અને જોઇ ને whatsapp વાપરતા શીખી જશે આ વિડીયો એવા લોકોને મોકલશો કે જે લોકોને કંઈક શીખવું છે એ આ વીડિયોને માધ્યમથી શીખી શકે તો બને એટલું વધારે શેર કરજો તમારા સગા સંબંધીઓને મિત્રવર્તુળમાં તો એવા હોય કે.જે બોયઝ ના હોય તો એને ખાસ શેર કરજો.
ધન્યવાદ.
WE ARE COMING SOON FOR YOUH.
#GUJRATI CHENNEL
#EDUCATION
#INSPIRTION
#MOTIVATIONAL
INSTA ACCOUNT
https://instagram.com/the_right_ways_for_youh?igshid=1tgrsmzc7w91s
Youtube:-
https://www.youtube.com/channel/UCQPqIVkCPcMH0T9azABPksw
WORDPRESS BLOG
https://therightwaysyoutube.wordpress.com/
BLOGGER
https://therightwaysyoutube.blogspot.com/2020/10/welcome-to-right-way.html
Comments
Post a Comment