વોટ્સપ ને કેમ વાપરવુ?llવોટ્સએપને ને ઇન્સ્ટોલ કેમ કરવું?? વોટ્સઅપ ચાલુ કેમ કરવું .ll How to Use whatsApp? How to install whatapp?ll In Gujarati Language.
નમસ્કાર દોસ્તો, આજે તારીખ 10/ 12 /2020 ના ખાસ કરી અને જે લોકો વધુ ભણેલા નથી અને અત્યાર ની નવી ટેકનોલોજી છે એનાથી વાકેફ નથી એવા old age અને નોન એજ્યુકેટેડ પર્સન માટે વોટ્સએપની સીરિઝ ચાલુ કરી છે કે જેમાં whatsapp ને ઇન્સ્ટોલ કેમ કરવું એના ફીચર્સ કેમ વાપરવા અને ઘણું બધું બેઝિક થી લઇ અને નવા દર એક ફિચર્સ સુધી ગુજરાતીમાં શીખવવામાં આવશે. ઘણી વખત આપણા પોતાના ફેમિલીમાં પણ એવું થતું હોય છે કે આપણા વડીલો હોય છે એ સ્માર્ટફોન યુઝ કરતા હોય છે પણ એને આપણે જેટલું આવડતું ના હોય એટલે ક્યારેક એવું કહે છે કે ,"બેટા આ કેમ થાય છે મને જોઈ દે તો .??" પણ એ ટાઇમે જો આપણી પાસે ટાઈમ ના હોય ને તો આપણે એ ઇગ્નોર કરતા હોય છે એ તમારે શું કામ છે રહેવા દો તમારા કામનું નથી આવા જ આપણે જવાબ આપતા હોઈએ છીએ ત્યારે એના મનમાં પણ મન દુખ થતું હોય પણ એ લોકો પોતાની લાગણીઓ ને વ્યક્ત કરતા નથી .. આવું ન થાય એના માટે આવા *ગુજરાતીમાં નાનકડા tips and tricks અને સોશિયલ મીડિયાના માધ્યમે લઈ ને વિડિયોઝ બનાવવામાં આવશે* તો બને તો આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને ફ્યુચર માં જે કંઈપણ વિડીયો અપલોડ થાય એ નોટિફિકેશન તમને મળતું ...